આ વર્ષે ઠંડી ગાભા કાઢી નાખશે ; માર્ચ મહિના સુધી શિયાળો રહેશે

GUJARAT Publish Date : 25 October, 2020 01:35 AM

આ વર્ષે ઠંડી ગાભા કાઢી નાખશે; માર્ચ મહિના સુધી શિયાળો રહેશે 

 
આ વર્ષે ઠંડી રેકોર્ડ તોડી નાખે તો નવાઈ પામતા નહિ , સારા વરસાદ બાદ આ વર્ષે શિયાળામાં ભયંકર ઠંડી પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે , શિયાળાની શરૂઆત નવેમ્બરના પ્રારંભ સાથે ધીમી અને મીઠી ઠંડીથી થશે જોકડે દિવાળી બાદ આ વર્ષે ઠંડી ભુક્કા કાઢી નાખશે , તો ન ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વિશેષ રૂપથી પડશે , તો ફેબ્રુઆરી સુધી આકરી ઠંડી રહે , તો માર્ચ મહિના અને અંત સુધી તાપમાન નીચું જ રહે તેવી શક્યતા છે , જોકે એપ્રિલના પ્રારંભ સાથે જ શિયાળાની વિદાઈ થશે અને ઉનાળો શરૂ થશે જોકે ઠંડીના ચાર મહિના હદ ધ્રુજાવી નાખે તેવા રહેવાના છે 

Related News