આજ રોજ હળવદ તાલુકાના ટિકર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને જાહેર સભા માં હાજરી આપતા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ ધારાસભ્ય પરસોતમ સાબરીયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી કચ્છ પ્રભારી બીપીનભાઈ દવે એ.પી.એમ.સી.ચેરમેનશ્રી રણછોડભાઈ પટેલ પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ ધીરુભા ઝાલા પૂર્વ.તા.પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ પૂર્વ પ્રમુખ રજનીભાઇ સંઘાણી નગર પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ શહેર પ્રમુખ કેતનભાઈ દવે પૂર્વ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ સંઘાણી સંદીપ પટેલ નરેન્દ્રસિંહ રાણા સંજય પંચાસરા રમેશ ભગત તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના ઉમેદવાર એ હાજરી આપી. પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ