આનંદો ! નવરાત્રીમાં બજારમાં રોનક ફરી આવશે :તહેવારી સીઝન શરૂ

GUJARAT Publish Date : 14 October, 2020 10:28 AM

આનંદો ! નવરાત્રીમાં બજારમાં રોનક ફરી આવશે 

 વર્ષે નવરાત્રી અને દિવાળીના તહેવારમાં રોનક છવાઈ જવાની શક્યતા છે , બજારમાં છેલ્લા 6 મહિલા કરતા વધુ સમયથી કોરોના ને પગલે મંદીનો માહોલ છે , 3 મહિનાના સજ્જડ લોકડાઉંન અને છેલ્લા 2 મહિનાના અનલોક માં વેપારીઓ અને નાના કારીગરો માટે મુશ્કેલી ભરેલો સમય રહ્યો છે જોકે હવે તહેવારી સીઝન શરૂ થવામાં છે અનેબજારમાં રોનક છવાઈ જવાની છે , ખાસ તો તૈયાર કપડાં, જવેલરી, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મોટરસાયકલ અને ઇલેક્ટ્રિક એકવીપમેન્ટ ટીવી સહિતના ઘર સજાવટ ના સામાનની ધૂમ ખરીદી થવાની છે લોકો પાસે હવે ધીમે ધીમે રોકડ પૈસાની આવક થવાથી આ વર્ષે દિવાળી પહેલા જ બજારમાં રોનક છવાઈ જાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે લોકો લોકલ ફોર વોકલના મંત્રને અપનાવશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે 

Related News