રાજ્યમાં પાન મસાલા અને બીડી સાથે ચા ની કીટલીને આપવામાં આવી છૂટ , મુખ્યમંત્રી રૂપાણી ની મહત્વની જાહેરાત 

નેશનલ ન્યૂઝ  Publish Date : 18 May, 2020 02:23 AM

રાજ્યમાં પાન મસાલા અને બીડી સાથે ચા ની કીટલીને આપવામાં આવી છૂટ , મુખ્યમંત્રી રૂપાણી ની મહત્વની જાહેરાત 

માર્કેટ એરિયામાં શોપિંગ કોમ્પ્લેક્સ માં જ છૂટ પાવમાં આવશે 

એકી અને બેકી અનુસાર જ મંજૂરી આપવામાં આવી છે 

શ્રમિકો જે કન્ટેનમેન્ટ ઝોન માં રહે છે તેને કોઈ છૂટ નહીં 

રાજ્યમાં આવતીકાલથી નવા લોકડાઉંન 4. નો અમલ શરૂ થશે , નવા લોકડાઉં માં પાન મસાલા ની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તો બજાર માં પણ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે , માસ્ક પહેરવું ફરજીયાત છે ,તો અમદાવાદ સિવાય કોઈ રાજ્યમાં અન્ય સ્થળે જ્યાં કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં સિવાય બધે જ અનેક છૂટ આપી છે , જુઓ આ અહેવાલ 

અમદાવાદ માં બે વિભાગમાં મંજૂરી અને પ્રતિબંધ લાગુ રહેવાના છે જેમાં વેપાર અને પ્રતિબંધ અંગે સ્થાનિક તંત્ર મુજબ મંજૂરી ,એસ ટી બસ સેવા સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે , અમદાવાદ માં કોઈ બસ ને આવવા દેવામાં આવશે નહિ ,લગ્ન સમારંભ ની છૂટ , માત્ર 50 લોકોને જ મંજૂરી , દુકાનોને છૂટ આપવામાં આવેલી છે , જેમાં પાન મસાલા ની છૂટ આપવામાં આવેલી છે દુકાનોમાં કોઈ ટોળા ને ઉભું રહેવાની છૂટ નહીં ,વાળ કાપવા માટે વાણંદ ને છૂટ આપવામાં આવેલી છે જોકે 3 વ્યક્તિ થી વધુ દુકાન માં કોઈ ન રહે ,ટેક્સની ને પણ છૂટ આપવામ આવી છે માત્ર બે વ્યક્તિને જ છૂટ આપવામાં આવે લ છે ,રેસ્ટોરન્ટ ને હોમ ડીલેવરી કરવા ની જ છૂટ આપવામાં આવેલ છે સ્થાનિક લોકોએ હેલ્થ કાર્ડ સહિતના આધારે મંજૂરી છે ,રોડ સાઈડ ઉપર ઢાબા ખોલવાની મંજૂરી ,ઓફિસ અને અન્ય દુકાનોને મંજૂરી ,દુકાન અને ઓફિસ ને છૂટ , અમદાવાદ સિવાયના વિસ્તારમાં મંજૂરી નહીં ,ગેરેજ ને પણ છૂટ આપવામાં આવેલ છે , સ્કૂટરમાં એક વ્યક્તિને બેસીને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે ,શાળા કોલેજ સદંતર બંધ જ રહેશે ,મંગળવાર થી મંજૂરી આપવામાં આવી છે , માસ્ક પહેરવું ફરજીયાત છે 

------------

ગુજરાતમાં લોકડાઉંન 4.0 ની અમલવારી , મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છૂટછાટ 

 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા 

 

મુખ્યમંત્રી રાજ્યની જનતા ને કર્યું સંબોધન , 

 

મંગળવારથી રાજ્યમાં નવા લોકડાઉંન ની કરી છે જાહેરાત , મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને કર્યા સંબોધન , શું છે નવી છૂટછાટ જાણો આ ખાસ અહેવાલમાં 

કોરોના ને લઈને લડાઈ લડી રહ્યું છે ભારત અને ભારતવાસીઓ , વાયરસને મહંત કરવો છે આ વાયરસને અનેક પ્રકારે પ્રયત્નો કરી રહી છે સરકાર , સાથે સાથે 55 દિવસના લોકડાઉંન દરરોજનું લઈને કહૈનારા લોકો અને મધ્યમવર્ગ માટે આ મોટી મુસીબત સમાન બન્યું છે , જોકે આ લડાઈમાં કોરોના ને અટકાવ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ,જેમાં ગરીબ શ્રમિક ના હિતને લઈને જણાવ્યું કે રાજ્યમાં પાંચ ઝોન બનવવામાં આવ્યા છે , જેમાં ગ્રીન , ઓરેન્જ , રેડ ઝોન સાથે બફર અને કન્ટેનમેન્ટ ઝોન બનવ્યા છે , દિલ્હીની ગાઇડલાઇન મુજબ નિયમો તૈયાર કર્યા છે , જેમાં કંટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણ લાદવામાં આવ્યા છે , 

 

કંટેનમેન્ટ ઝોન માં 

 

આવશ્યક સેવા શિવાય કોઈ છૂટ આપવામાં આવશે નહિ , પહેલાની જેમ જ વ્યવસ્થા થઇ શકશે આ ઝોન ની યાદી કેસની સંખ્યાને આધારે બનવવામાં આવશે 

સમગ્ર કંટેનમેન્ટ ઝોનમાં સવારે શાકભાજી , દવા,દૂધ,ની છૂટ આપવામાં આવી છે 

સામાન્ય ઝોન માં આપવામાં આવશે 

સવારે 8 વાગ્યા થી બપોરે 4 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે વેપાર ઉદ્યોગને 

સાંસ્કૃતિક કાર્યક્રમો 

રાજકીય કાર્યક્રમો 

ધાર્મિક આયોજન બંધ જ રહેશે 

સ્વિમિંગ પુલ , બગીચા અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ 

સિનેમા બંધ રહેશે 

 

 

Related News