માઉન્ટ આબુથી નીચે ઉત્તરતા બસ ખાઈમાં પડી : ખંભાતના યાત્રાળુઓને નડ્યો અકસ્માત
બનાસકાંઠા
માઉન્ટ આબુથી નીચે ઉત્તરતા યાત્રાળુઓની ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી જેમાં સવાર 25 યાત્રાળુઓ પૈકી 5 યાત્રાળુઓને ગંભીર ઈજાઓ પહોંચી છે .. ઘાયલ યાત્રાળુઓને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે , ઇજાગ્રસ્તો અને યાત્રાળુઓ ખંભાતના હોવાનું સામે આવ્યું છે દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને લોકોએ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી , રાજ્ય સરકાર ની જાણ થતા જ જરૂરી મદદ કરવા માટે તંત્રને દોડતું કર્યું છે