CBI ની મોટી કાર્યવાહી :પોતાના જ ડીસીપી  ઈન્સ્પેક્ટરને 55 લાખની લૉન્ચ મામલે પકડ્યા 

BREAKING NEWS Publish Date : 20 January, 2021 09:04 PM

લાંચિયા અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી :પોતાનાજ 2 અધિકારીઓ સામે કરી કાર્યવાહી ; 55 લાખની લંચનો મામલો 

 
ન્યૂઝ ઈન બ્રીફ 
 
લાંચિયા અધિકારીઓ સામે છેલ્લા એક સપ્તાહ થી સીબીઆઈ કાર્યવાહી કરી રહી છે જેના ભાગ રૂપે સીબીઆઈ દ્વારા પોતાના જ વિભાગના 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરીને બંને સામે કેસ દાખલ કર્યો છે .સીબીઆઈના ડીસીપી અને ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે ડીસીપી આર કે ઋષિ અને ઇન્સ્પેક્ટર ધનકકડ ની ધરપકડ કરવામાં આવી છે . 55 લાખની લાંચના મામલે આ બને સામે કાર્યવાહી કરવામાં આવી છે... સીબીઆઈ દ્વારા વર્ષ 2018 માં કરોડો રૂપિયાની લોન લેવા મામલે એક કમ્પની સામે કાર્યવાહી કરી હતી ખોટા કાગળિયાના આધારે આ લોનનો મામલો હતો જેને લઈને 55 લાખ રૂપિયાની લૉન્ચ લેવા અંગે ડીસીપી ઋષિ અને ઇન્સ્પેક્ટર ધનકકડ ની ધરપકડ કરી છે આ અંગે નોઈડા-ગાજિયાબાદ-વી દિલ્હી સહિતના સ્થળે દરોડાની કાર્યવાહી પણ કરી છે 

Related News