ગુજરાતપોસ્ટના તમામ વાંચકો અને વિજ્ઞાપન દાતાઓને હેપ્પી દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ
TOP STORIES Publish Date : 14 November, 2020 04:06 AM
Share On :
ગુજરાતપોસ્ટના તમામ વાંચકો અને વિજ્ઞાપન દાતાઓને હેપ્પી દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ
ગુજરાત પોસ્ટ ડોટ કોમ તરફ થી સર્વે ગુજરાતીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ , આવનારું નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લાવે અને પ્રગતિ, આરોગ્ય, સુખ અને સંતોષ સાથે કલ્યાણકારી નીવડે તેવી પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના, ગત વર્ષના સંતાપો દુઃખો અને મુશ્કેલીઓ ભૂલીને નવા વર્ષ પ્રારંભે શુભ શરૂઆત થાય સૌકોઇનું આરોગ્ય જળવાઈ રહે, માં લક્ષ્મીની કૃપા અવિરત રહે , માં સરસ્વતી ની કૃપાથી સૌનું સારું થાય એ માં અંબા ભાવની ભગવતી ની કૃપાથી આપ સૌકોઈ શક્તિ મેળવો અને શુભ અને લાભ સાથે સંતોષ પ્રાપ્ત કરો તેવી પ્રાર્થના