2020 વર્ષ બૉલીવુડ તેની સાથે જોડાયેલા લાખો લોકો માટે મુશ્કેલી ભર્યું રહ્યું થિયેટર માલિકોનો પણ સમાવેશ થાય છે ..... ત્યારે સલમાન ખાને તેની આગામી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાનું નિવેદન આપ્યું છે જેથી સિનેમાઘર માલિકોને રાહત થઇ છે ... આગામી ઈદના તહેવાર ઉપર સલમાન ખાન રાધે રિલીઝ થઇ રહી છે ત્યારે ઓટિટિ ના વધતા ચલણ ને લઈને સલમાને થિયેટર માલિકોને રાહત મળે તેવો સંદેશો આપ્યો છે .. કોરોના ને પગલે ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટર માલિકોએ સલમાનને અનુરોધ કર્યો હતો કે તેઓ "રાધે"ને થિયેટરમાં જ સાવધાની સાથે રિલીઝ કરવા માંગે છે સલમાને સોરી સાથે મેસેજ લખ્યો છે કે તેને રિપ્લે દેતા સમય લાગ્યો છે જોકે તે "રાધે"થિયેટરમાં જ રિલીઝ કરશે .. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત રણદીપ હુડા,દિશા પટ્ટણી, તેના જીજા આયુષ અને જેકી શ્રોફ મહત્વના રોલમાં છે