એકતા કપૂરની વેબસીરીઝ "ગંદીબાત"ની અભિનેત્રી પોર્ન વિડીયો અપલોડ કરતા ફસાઈ
મુંબઈ
મુંબઈ પોલીસે એકતા કપૂરની વેબસીરીઝ " ગંદીબાત "ની અભિનેત્રીની ધરપકડ કરી છે, એકતાની અભિનેત્રી પોર્ન સાઈટ ઉપર વિડિઓ અપલોડ કરતા ઝડપાઇ છે .. પકડાયેલી અભિનેત્રીનું નામ ગહેના વશિષ્ટ છે અને તેને "ગંદીબાત" વેબસીરીઝમાં કામ કર્યું છે .. એકતા કપૂરની વેબસીરીઝ ગંદીબાત માં ગહેનાએ "ગંદીબાત" વેબસીરીઝમાં કામ કર્યું છે અને તેની હરકતો ઉપર મુંબઈ પોલીસની સતત નજર હતી બોલ્ડ લુક અને બોલ્ડ સીન આપવામાં ગહેના પછી ન પડતી હતી તેના ઉપર પોલીસ ને પહેલા જ આશંકા હતી અને તેન પોર્ન સાઈટ ઉપર વિડીયો અપલોડ કરતા જ તેની અટકાયત કરવામાં આવી છે