અપહરણ, હત્યા અને 50 લાખની ખંડણીનું શું છે રહસ્ય જાણો આ ક્રાઇમ સ્ટોરીમાં
ઉત્તરપ્રદેશમાં એક એવી ઘટના ઘટી છે જે જાણીને તમે ચોંકી જશો, પૈસાની લાલચમાં એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું અને પૈસા ન મળતા બાળકની હત્યા કરવામાં આવી ,પૈસા, અપહરણ અને હત્યાનો શું છે મામલો વાંચો આ રિપોર્ટમાં