જો તમને છે લો બ્લડ પ્રેસર તો સાવધાન થઇ જજો : જાણો લો-બ્લડપ્રેસર ઠીક કરવાનો ઉપાય
હાઈ બ્લડપ્રેસર ની જેમાં લો-બ્લડ પ્રેસર પણ એક બીમારી છે અને જેને આ હોઈ કે તેના માટે ક્યાકેક આ બીમારી જીવલેણ સાબિત થઇ શકે છે ..લો-બ્લડ પ્રેસર થી બચવા માટે અને જો તમને આ હોઈ તો તેને ઠીક કરવા માટે આમ તો તબીબી સલાહ મુજબ ડાએટ લેવું જરૂરી છે જોકે આ માટે સામાન્ય રૂપથી ખાણીપીણીમાં ફેરફાર કરવાથી શરૂઆતમાં તેના ઉપર કંટ્રોલ કરી શકાય છે
લો-બ્લડ પ્રેસર એટલે શું અને કેવી રીતે ઓળખશો
લો-બ્લડ પ્રેસર એટલે લોહીનું નીચું દબાણ સામાન્ય રૂપથી કહીયે તો એકાએક લોહીનો પ્રવાહ શહેરના મહત્વના અંગો જેમ કે હૃદય કિડની અને મગજ ને જરૂરિયાત કરતા ઓછો મળવા થી આવું થાય છે ..સામાન્ય માણસ નું બ્લડ પ્રેસર 120 થી ઓછું અને 80 થી વધુ સામાન્ય માનવામાં આવે છે જો 80 થી ઓછું પ્રેસર આવે તો લો-બીપી એટલે લોહીના નીચા દબાણની સમસ્યા સર્જાઈ શકે છે આ પરિસ્થિતિમાં બીમાર વ્યક્તિ માટે થાક લાગવો, ચક્કર આવવા-આંખોથી ધૂંધળું દેખાવું-ચામડીમાં કૈક ફેરફાર કરવા આ બધા લક્ષણ છે બ્લડ પ્રેશરને લઈને અને તેને લઈને સામાન્ય રૂપથી તબીબી સાલા મુજબ દર્દીએ સારવાર કરાવી જોઈએ જોકે ઘરગથ્થુ ઉપાયોથી પણ પ્રારંભિક રૂપથી મોટા નુકસાન થી બચી શકાય છે ..અને તેને ખાણીપીણીમાં ફેરફારથી પણ સરળ બનાવી શકાય છે
લો-બ્લડ પ્રેશરથી બચવા માટે અને તેને કાબુમાં રાખવા માટે સૌથી પહેલા મીઠા (નમક) નો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જરૂરી છે . જો વધુ નમક વાપરશો તો બ્લડપ્રેસર ની ફરિયાદ ઉભી થશે.. ખાણીપીણીમાં નોનવેજ ખાતા હો તો તે માટે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને જો તબીબો ન પાડે તો તેને ખુબ જ ઓછી માત્રામાં કે પછી નોનવેજ નો ત્યાગ કરવો જેથી બ્લડ પ્રેશરથી બચી શકાય એટલું જ નહિ વધુ પડતા મિસ્ટાન્ન કે તેલના પદાર્થ અને ચિંતા થી દૂર રહેવું જરૂરી છે
શું ખાવું અને શું ન ખાવું
ખાસ તો નારિયેર પાણી નો ઉપયોગ કરવો જેથી બ્લડપ્રેસર માં કાબુ રાખી શકાય એટલું જ નહિ કાચી કેરી નું પન્નુ અને બીલી નું જ્યુસ પીવું ફાયદાકારક છે તો ક્યારેકે કોફી કે ચા નો કપ પી લેવાથી પણ બ્લડ પ્રેશરથી કાબુ કરી શકાય છે