બેલ્જીયમમાં સાન્તાક્લોઝને પગલે 147 લોકો કોરોના સંક્રમિત થયા :18 ના મૃત્યુ
ન્યૂઝ ડેક્સ
વર્ષ 2020 માં કોરોના મચાવેલા ઉત્પાતને પગલે દેશ અને દુનિયા આતંકિત છે ત્યારે નાતાલનો તહેવાર પ 100 થી વધુ લોકો માટે કોરોનાની ભેંટ લાવ્યો લાવ્યો હતો, દરઅસલ એક કેર હોમમાં શાંતા બનીને આવેલો એક શખ્સ 147 લોકોને કોરોનાનું સંક્રમણ આપીને ગયો છે, સાન્તાક્લોઝ બનીને આબેલો શખ્સ કેર હોમમાં ગિફ્ટ આપવા માટે આવ્યો હતો અને તે સંક્રમ,ઈટ હોવાને પગલે બીજા 147 લોકોને કોરોના સંક્રમિત કરતો ગયો છે
આ ઘટના બેલ્જીયમની છે જ્યા કોરોના સંક્રમિત થયેલા 18 લોકોના મોત પણ થઇ ચુક્યા છે, અને આ સાન્તાક્લોઝ સુપર સ્પ્રેડર સાબિત થયો છે, કેર હોમમાં રહેતા 5 લોકોના 24 અને 25 ડિસેમ્બરના રોજ મૃત્યુ નિપજયાના અહેવાલ સામે આવ્યા છે તો અન્ય કેટલાક લોકોને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે સંતાબાનીને આવેલા શકશે ગિફ્ટ વેંચી હતી અને નાતાલની ઉજવણી સાથે અભિનંદન પાઠવ્યા હતા જોકે તે વ્યક્તિ કોરોના સંક્રમ,ઈટ નીકળ્યો અને તેને પગલે કેર હોમમાં એક બે નહિ પુરા 147 લોકો કોરોના સંક્રમિત થયા અને તેમાંથી 18 લોકોના મૃત્યુ નિપજયાના અહેવાલ પણ સામે આવ્યા છે..