બીલીવુડની ચુલબુલી અભિનેત્રી જેકલીન ફર્નાડીશ તેની બોલ્ડનેશને લઈને હંમેશા ચર્ચામાં રહે છે , જેકલીને તેના ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેની કેટલીક હોટ અને આકર્ષક ફોટો શેર કરી છે જેમાંથી કેટલીક ટોપલેસ છે અને કેટલીક અદૂભુત છે જે જેકલીનની અદાઓને પ્રસ્તુત કરે છે તો તમે પણ આ તસ્વીરોને નિહાળીને જેકની આ અદાઓનો આનંદ માણો