રાજકોટ શહેર એસીપી ના કમાન્ડો મેહુલભાઈ ભટ્ટી ના મોટા પુત્ર અને Axis bank home loan sales executive રાહુલભાઈ ભટ્ટી નો જન્મ દિવસ
આજરોજ રાહુલભાઈ ભટ્ટી ના 23માં જન્મ દિવસ નિમત્તે તેમના પિતા મેહુલભાઈ, માતા ગીતાબેન, ભાઈ વિમલ તથા સગા સ્નેહીઓ ઉપરી અધિકારીશ્રીઓ મિત્ર વર્તુળ તરફથી તેમના મોબાઈલ નંબર ૮૧૪૧૬૬૨૩૩૦ ઉપર જન્મદિવસની શુભકામનાઓ તથા આશીર્વાદ મળી રહેલ છે.