કારગિલ વિજયના 21 વર્ષ : બહાદુર ભારતીય જવાનોએ પાકિસ્તાનને આજના દિવસે ધૂળ ચાટતું કર્યું હતું 

નેશનલ ન્યૂઝ  Publish Date : 26 July, 2020 05:16 AM

કારગિલ વિજયના 21 વર્ષ : બહાદુર ભારતીય જવાનોએ પાકિસ્તાનને આજના દિવસે ધૂળ ચાટતું કર્યું હતું 

 
26 જુલાઈ 1999 નો દિવસ એ ભારતીય શૂરવીર જવાનોના વિજય અને શોર્યનો દિવસ છે , આજે 21 વર્ષ બાદ પણ કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ ઉપર મેળવેલા વિજય અને બહાદુર જવાનોના બલિદાન ને લઈને દેશભક્તિ દેશવાસીઓના હૃદયમાં ચરમ ઉપર જોવા મળે છે , દેશના રણબંકુરોએ પાકિસ્તાની સેના અને તેની સાથે રહેલા નપુંસક આતંકીઓને સબક શીખવીને તેને મોતને ઘાટ ઉતારીને  કારગિલ કબ્જે કર્યું હતું , દેશના સૌથી ઊંચા અને દુર્ગમ પહાડી વિસ્તારમાં ખેલાયેલા યુદ્ધમાં ભારતીય જવાનોએ જે બહાદુરી અને શોર્ય નું પ્રદર્શન કર્યું હતું તે ઇતિહાસમાં અમર આવ્યું છે 21 વર્ષ નો સમય કારગિલ વિજયને થયો છે ત્યારે દેશભક્તિની એ યાદો આજે પણ એટલી જ તાજી છે 

Related News