કાશ્મીર ખીણમાં ભાજપે ખાતું ખોલાવ્યું :3 બેઠકો પર મેળવ્યો વિજય
કલમ 370 હટાવ્યા બાદ કશ્મીરમાં યોજાયેલી પ્રથમ સ્થાનિક લેવલની ચૂંટણીમાં ભાજપને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થયા છે , જેમાં કાશ્મીર ખીણની બેઠકો ઉપર ભાજપે વિજય સાથે એન્ટ્રી કરી છે , .. કાશ્મીરમાં જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં પીજેજીદી 1ને 12 , જયારે ભાજપને 68 તેમજ કોંગ્રેસને 23 બેઠક મળી છે જોકે અપક્ષો પણ અનેક બેઠક ઉપર આગળ રહયા છે અને જિલ્લા પરિષદમાં સાત માટે અપક્ષો મહત્વની ભૂમિકામાં રહેવાના છે જોકે ભાજપ માટે સૌથી એજ છે કે કાશ્મીર ખીણમાં ભાજપની એન્ટ્રી થઇ છે