રસમ બનાવવાની સહેલી રીત ; ઝટપટ બની જશે ઘરે સ્વાદિષ્ટ રસમ
2 વ્યકિત માટે
1 કપ તુવેર ની દાળ (બાફેલી પાણી સાથે)
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
2 ઝીણા સમારેલા ટામેટા
1 ચમચી જીરૂ
1 ચમચી રાઈ
2 સૂકા લાલ મરચાં
7-8 મીઠા લીમડાનાં પાન
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી કોથમીર
રસમ નો મસાલો બનાવવાની સામગ્રી
4 સૂકા લાલ મરચાં
5-7 આખા મરી
2 ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરૂ
4-5 મેથી દાણા
6-7 મીઠા લીમડાનાં પાન