રાજકોટ ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારિયાને કોરોના ;અમદાવાદ ખાતે દાખલ કરાયા
રાજકોટ
રાજકોટ ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેઓને કોરોના થયો છે અને તેઓને અમદાવાદ ખાતે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે.. કોરોના ને લઈને જેટલા લોકો છેલ્લા 1 સપ્તાહમાં તેઓના સંપર્કમાં આવ્યા છે તેઓને કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે જણાવ્યું છે.... તો તબિયત સારી હોવાનું પણ જણાવ્યું છે