રાજકોટમાં નકલી નોટ છાપવા મામલે 2 આરોપીઓ ઝડપાયા:ઘરે જ કોમ્પ્યુટર-પ્રિન્ટરથી 200ના દરની નકલી નોટ છાપતા
ગત તારીખ 30મીના રોજ 2 ગ્રાહકોએ નકલી નોટ જમા કરાવી હતી,જેમાં જમા કરાવનાર નરેન્દ્ર ચૌધરી.અને .કેશવલાલ ની પૂછપરછ થતા આ નોટ બહુચરાજી ના બાબુ પટેલે આપી હોવાનું ખુલ્યું હતું.. બાબુ પટેલની પૂછપરછમાં એવો ખુલાસો થયો કે નોટોનું પગેરું રાજકોટ નીકળ્યું હતું , જાલીનોટના તપાસ મામલે મહેસાણા પોલીસ રાજકોટ પહોંચી હતી અને ભક્તિનગર સર્કલ પાસેથી સાગર ખિલોસિયા અને દિપક કારિયા ની ધરપકડ કરવામાં આવી છે ,