16 ડિસેમ્બરથી દેશભરમાં વેક્સિનેશન શરૂ થશે :27 કરોડ લોકોને અપાશે વેક્સીન
નવી દિલ્હી
દેશભરમાં 16 જાન્યુઆરીથી મેગા વેક્સિનેશન શરૂ કરવામાં આવશે, કોરોના ને લઈને દેશમાં 2 વેક્સિન ઉપલબ્ધ છે અને બંને વેક્સીન ને લઈને દેશભરમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી 2 તબક્કે યોજાયેલી વેક્સીન ડ્રાઈવમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી , આજે દેશભરના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 16 તારીખથી વેક્સીન આપવાનું અભિયાન શરૂ કરવા મંજૂરી આપી.. દેશભરમાં પહેલા તબક્કે 50 વર્ષથી વધુ ઉંમરના વડીલોને, નર્સિંગ સ્ટાફ અને તબીબોને , સફાઈ કામદારો અને પોલીસ કર્મીઓ તેમજ સુરક્ષાદળના જવાનોનો સમાવેશ થાય ચગે જેઓએ કોરોના વોરિયર્સ તરીકે દેશભરના લોકોની કોરોના થી રક્ષા કરી છે અને હજુ પણ હોસ્પિટલથી લઈને અન્ય સ્થળે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ