રાજ્યભરમાં બાયો-ડીઝલ વિક્રેતાઓ ઉપર કાર્યવાહી કરવા આદેશ

GUJARAT Publish Date : 01 October, 2020 03:38 AM

રાજકોટ

રાજ્યભરમાં બાયો ડીઝલ વેંચતા વિક્રેતાઓ ઉપર તવાઈ આવશે.. બાયોડિઝલ ને સીધું જ વાહનો માં ઇંધન તરીકે વાપરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે.. રાજ્યભરના પેટ્રોલ પમ્પ ધારાકો એ બાયો ડીઝલ વિક્રેતાઓ ઉપર કાર્યવાહી ની માંગણી કરી હતી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને ત્યાર બાદ રાજ્ય પોલીસ વડા દ્વારા બાયો ડીઝલ ના ગેરકાયદે વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે

Related News