કચ્છમાં આવ્યો ભૂકંપનો મોટો આંચકો,રિક્ટર સ્કેલ ઉપર 4.0ની તીવ્રતા
ભુજ
ભૂકંપના આંચકાએ ફરી એક વખત કચ્છને ધ્રૂજાવ્યું છે... કચ્છમાં 4 ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો આવ્યો છે... ભૂકંપના કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ 9 કિમિ દૂર છે ..છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 70 થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે , નવેમ્બરના રોજ પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.. આજે આવેલા આંચકામાં રાહત એ વાત ને લઈને છે કે કોઈ નુકસાની થઇ હોવાનું નોંધાયું નથી