કાશ્મીરમાં ભાજપના નેતા અને તેના સાથીઓની આતંકીઓ દ્વારા હત્યા

NATIONAL NEWS Publish Date : 30 October, 2020 12:29 PM

કાશ્મીરમાં ભાજપના નેતા અને તેના સાથીદારો ની આતંકીઓએ હત્યા કરી છે.. કારમાં જઇ રહેલા ભાજપના નેતા ફિદા હુસેન અને તેના સાથીદાર ઓમર રમઝાન અને આરોન બેગ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે... આતંકીઓએ હુમલો કરીને ત્રણે નેતાઓ ને મોતને ઘાટ ઉતર્યા છે.. તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયાનું જાણવા મળ્યું છે..

Related News