ઈ-મેમો, લોકડાઉંન ભંગના કેસ-મોંઘવારી-માસ્કનો દંડ શું આ ચૂંટણીમાં ભાજપને નડશે
મહાપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો આયાતી ઉમેદવારનો છે જેઓ જે તે વોર્ડના ન હોઈ તેવા માટે સ્થાનિકો શંકાની નજરે જુએ છે જે લોકો વોર્ડના ના હોઈ અને ચૂંટણી લાડવા આવ છે તેઓને સ્થાનિકો વોટ કેમ આપશે કારણ કે લોકોના મનમાં સવાલ હોઈ છે કે આવા લોકો ચૂંટાયા બાદ સ્થાનિક વિસ્તારમાં આવેશે કે કેમ અને કામ માટે ઉપલબ્ધ હશે કે કેમ આ બધા જ સવાલ ભાજપ માટે મોટી મુશ્કેલી સર્જે તેમ છે અને તેને લઈને વિપક્ષ દ્વારા ચોક્કસ રણનીતિ પણ બનવવામાં આવી છે ઈ-મેમો, લોકડાઉંન ભંગના કેસ-મોંઘવારી-માસ્કનો દંડ શું આ ચૂંટણીમાં ભાજપને નડશે