રાજકોટ મુંબઈ વચ્ચે આજથી નવી ફ્લાઈટનો પ્રારંભ થયો 

મારુ ગુજરાત  Publish Date : 14 September, 2020 05:20 AM

રાજકોટ મુંબઈ વચ્ચે આજથી નવી ફ્લાઈટનો પ્રારંભ થયો 

 

મુંબઈ અને રાજકોટ વચ્ચે આજથી નવી ફ્લાઇટ 

પહેલી ફ્લાઈટનું વોટર કેનન થી સ્વાગત 

મુસાફરોમાં મોટાભાગના ઉદ્યોગપતિઓ 

રાજકોટ મુંબઈ વચ્ચે આજથી નવી વિમાની સેવાનો પ્રારંભ થયો છે , સ્પાઇસ જેટની નવી ફ્લાઈટનો સવારે પ્રારંભ થતા મુંબઈથી પહેલી ફ્લાઇટ આવી પહચી હતી જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવી વિમાની સેવા શરૂ થતા ઉદ્યોગકારોને રાહત પહોંચી છે , રાજકોટ એરપોર્ટ ઉપર આવેલા સ્પાઇસજેટ ના વિમાનનું વોટરકેનન થી સ્વાગત કરવામાં આવ્યું છે રાજકોટ મુંબઈ વચ્ચે વિમાની સેવા માં ઉદ્યોગકારોને પરિવહન માટે રાહત થવાની છે 

 

Related News