પાકિસ્તાનના મંત્રી ઉપર ફેક ન્યુઝ ફેલાવાનો આરોપ :ફ્રાંસે કરી આકરી ટીકા
પાકિસ્તાનના એક મંત્રી ઉપર ફેક ન્યુઝ નો આરોપ લાગ્યો છે, ફ્રાન્સ ઉપર આ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે જે પ્રકારે નાઝીઓએ યહૂદી ઉપર અયાચર ગુજર્યા હતા તે મુજબ ફ્રાન્સ મુસ્લિમો ઉપર અત્યાચાર કરી રહ્યું છે, અત્યાચાર અંગે વિગતો જણાવતા મંત્રી શીરીન માંજારીએ જણાવ્યું છે કે ફ્રાન્સ તેને ત્યાં વસેલા મુસ્લિમ બાળકોને એક નંબર આપી રહ્યું છે જેમ યહૂદીઓ ને ગાળામાં સ્ટાર પહેરવા માટે મજબુર કરવામાં આવ્યા હતા તેમ ફ્રાન્સ મુસ્લિમ બદલોને અલગ ઓળખ કરવા માટે આવું કરી રહ્યું છે પાકિસ્તાની મંત્રીના આવા વાહિયાત આરોપને લઈને ફ્રાંસે તાત્કાલિક ટ્વીટ કરીને આરોપને નકારી દીધા હતા અને આને ફેક ગણાવી દીધો હતો