પીએનબી ના ગ્રાહકો માટે જરૂરી સૂચના : બેન્કના ગ્રાહકોએ કરવું પડશે આ કામ 

બિઝનેશ ન્યૂઝ  Publish Date : 25 July, 2020 12:46 PM

પીએનબી ના ગ્રાહકો માટે જરૂરી સૂચના : બેન્કના ગ્રાહકોએ કરવું પડશે આ કામ 

પીએનબી એટલે પંજાબ નેશનલ બેન્ક ના ગ્રાહકો માટે મહત્વની સૂચના 

આવી છે , પીએનબી ના ગ્રાહકોએ એક ફોર્મ બ્રાન્ચ ઓફિસ થી મેળવવું પડશે 

જેમાં tds 16 a ફોર્મ મેળવી ને ભરવું ફરજિયાત કરાયું છે, પીએનબી એ પોતાના ગ્રાહકો ને આ ફાર્મ અંગે ખાસ માહિતી આપી છે, ગ્રાહકોએ આ ફોર્મ બેન્કની બાન્ચ માથે મેળવીને ભરવું પડશે , આ ફોર્મ નજીકની પીએનબી શાખા ખાતે ઉપલબ્ધ પણ રહેવાનું છે અને જો બેન્ક બ્રાન્ચ સુધી ન જવું પડે તો ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકે છે ગ્રાહકો આમ પીએનબી ના ગ્રાહકો આ ફોર્મ ભરીને પોતાની બેન્ક ખાતા સંલગ્ન ટીડીએસ સબંધિત વિગતો દર્શાવી શકે છે 

Related News