રાજકોટ જિલ્લા પોલીસે ચોરીના 2 મોટરસાયકલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા
રાજકોટ
રાજકોટ જિલ્લા પોલીસે ચોરીના 2 મોટર સાયકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે .. ઝડપાયેલા બંને આરોપીઓના નામ રાજ ગોહેલ જાતે રાવળદેવ અને સાગર મકવાણા જાતે અનું સૂચિત જાતિના હોવાનું સામે આવ્યું છે , બંનેના કબ્જામાંથી ચોરાઉ મોટર સાયકલ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે ..આ કામગીરી એ આર ગોહિલ સહિતનાઓ દ્વારા કરવામાં આવી છે