આરએસએસ વાળા મોહનભાગવતજી સૌરાષ્ટ્રના પ્રવાસે :23 અને 24 જાન્યુઆરીએ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે
રાષ્ટ્રય સ્વયં સેવક સંઘના સરસંઘચાલાક મોહન ભાગવતજી સૌરાષ્ટ્રના પ્રવાસે છે ... ભાગવતજી આગામી 23 અને 24 મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના પ્રવાસે સંઘના અધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજનાર છે ..આ કોરોના ને લઈને કોઈ સાક્ષાત્કાર કે પ્રેસ સંબોધન નહિ થઇ શકે જોકે તેઓ કાર્યકર્તાના ઘરે ભોજન લેશે અને અધિકારીઓ સાથે વર્તમાન સ્થિતિ ચર્ચા કરશે