ગુજરાત ઇલેક્ટ્રોપેથી એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા સાસણ ગીરના ભોજદે ખાતે યોજવામાં આવી હતી.. જેમાં ગુજરાતભરના તમામ સદસ્યો હજાર રહયા હતા... સાસણના ભોજદે ખાતે આવેલા રિસોર્ટમાં એસોસિએશન ના તમામ સદસ્યોએ ઉપસ્થિત રહીને ઇલેક્ટ્રો હોમિયોપેથીક ના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત થવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.. તેમજ મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશન ના પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા તેમજ એસોસિએશન ના સેક્રેટરી શ્રી આર સી મૌર્ય સહિતના ઉપસ્થિત રહયા હતા..