ઓસ્ટ્રેલિયા સામે ઈન્ડિયા નવી જર્સી સાથે મેદાનમાં ઉતારશે
ટિમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસે છે , 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટિમ ઇન્ડિયા પ્રથમ મુકાબલો રમશે ત્યારે મેદાનમાં નવી જર્સી સાથે જોવા મળશે , ટિમ ઇન્ડિયાના ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવને ટીમની નવી જર્શી ટ્વીટર ઉપર લોન્ચ કરી છે , શિખર નવી જર્શી સાથે કુલ લુકમાં જોવા મળ્યો છે , શિખર ધવને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને લઈને સકારાત્મક કોમેન્ટ કરી છે , ઉલ્લેખનીય છે કે ટિમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ટી-20 , ટેસ્ટ અને વનડે શ્રેણી રમનાર છે