શું વૉટ્સએપના દિવસો હવે પુરા થયા ? નવી પોલિસી જવાબદાર કે પ્રતિસ્પર્ધીઓએ વિરોધી માહોલ બનાવ્યો ?
ટેક્નોલોજી ડેક્સ
દુનિયામાં નંબર વન સોસીયલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સએપ છે..પરંતુ આજકાલ દુનિયામાં નવી ચર્ચાઓ શરૂ થઇ છે... નવી ચર્ચા છે.. એલેન મસ્કના એક ટ્વીટને લઈને જેન સિગ્નલ નામની નવી એપ્લિકેશનને પ્રમોટ કરતા તે વાપરવાનું યુઝર્સને જણાવ્યું છે.. જોકે આ બધી બાબત પ્રમોશનના ભાગરૂપે માનવામાં આવી રહી છે પરંતુ એક ચર્ચા જરૂર થઇ રહી છે.. કે શું પ્રાઇવેસી પોલિસીને લઈને વપરાશકર્તાઓ વોટ્સએપ થી દૂર થઇ રહ્યા છે.. કે દૂર થવા લાગ્યા છે.. આ સવાલ અત્યારે ટેક્નોલોજીના જાણકારો થી લઈને ઉપયોગકર્તાઓ વચ્ચે પુછાઈ રહ્યો છે દુનિયા બદલાઈ રહી છે અને દરરોજ નવી નવી ટેક્નોલોજીને લઈને નવી નવી એપ્લિકેશન આવી રહી છે જોકે વૉટ્સએપ તેની સરળ ઉપયોગિતાને લઈને કરોડો વપરાશકારો ધરાવે છે જોકે હવે આ સ્થાન લેવા ટેલિગ્રામ અને સિગ્નલ ધમપછાડા કરી રહ્યું છે ત્યારે સામાન્ય યુઝર્સ સૌલ કરી રહ્યા છે કે શું ટેલિગ્રામ વિકલ્પ બનશે કે સિગ્નલ હાલ તો આસવાલનો કોઈ જવાબ નથી પરંતુ આજ સૌકોઇની પહોંચમાં વૉટ્સએપ છે અને તે હાલ તો લોકપ્રિય જ છે અને રહેશે તેવું લાગી રહ્યું છે