કોરોના કહેર થી આખી દુનિયા પરેશાન છે પરંતુ બ્રિટન થરથર ધ્રૂજી રહ્યું છે જેનું કારણ છે કોરોના નું નવું સ્વરૂપ બ્રિટનના તાજા આવેલા રિપોર્ટ મુજબ કોરોના નું નવું સ્વરૂપ જોવા મળતા ત્યાં સ્વાસ્થ્ય વિભાગ ચોંકી ઉઠયું છે બ્રિટનમાં કોરોના નું નવું સ્વરૂપ સામે આવતા યુરોપના કેટલાક દેશો એ વિમાની સેવા અટકાવી દીધી છે તો લંડન અને બ્રિટનની અંદર lockdown જાહેર કરાયું છે કોરોના નું નવું સ્વરૂપ વધુને વધુ ઝડપથી અન્ય લોકોને સંક્રમિત કરી રહ્યું છે તેનાથી વિશ્વભરમાં ખાસ કરીને યુરોપના દેશોમાં ચિંતા વધી છે આ ચિંતા વધવાના કારણે યોગ સાથેની વિમાની સેવા પણ કેટલાક દેશોએ અટકાવી દીધી છે તો ભારત માટે ચિંતા એટલા માટે વધે છે કે કોરોના ના સ્વરૂપને લઇને વધુ ઝડપથી સંક્રમણ ફેલાતો હોય સ્વાસ્થ્ય વિભાગે પણ આ અંગે બેઠક બોલાવી છે બીજી તરફ અમેરિકામાં બે કંપનીઓ ની રસી ની કોરોના ની ઇમરજન્સી સારવાર માટે મંજૂરી મળી છે તો ભારતમાં પણ નવા વર્ષના પ્રારંભે કોરોના ની રસી આવી શકે છે આ બધી જ બાબતો વચ્ચે કોરોના નું નવું તંત્ર અને લોકોને ડરાવી રહ્યું છે