અમેરિકાના 46 માં રાષ્ટ્રપતિ બનતા જો-બાઇડેન : ટ્રમ્પનો પરાજય
અમેરિકાના 46 માં રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન ની વરણી થઇ છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવીને જો બાઇડેન નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જાહેર થયા છે, અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ જો-બાઇડેનને 284 ઇલેક્ટ્રોલ વોટ મલ્યા છે જયારે ટ્રમ્પ ઘણા પાછળ છે, રાષ્ટ્રપતિની ચૂંટણી પણ ખબજ રસપ્રદ બની છે અને તેમાં અનેક નવા વળાંકો આવ્યા છે, ટ્રમ્પ છેલ્લે સુધી પરાજય સ્વીકારવા તૈયાર ન હતા, જોકે હજુ મતગણતરી ચાલી રહી છે પરંતુ ટ્રમ્પ નો પરાજય અને જો-બાઇડેનનો વિજય જાહેર થયો છે