ગુજરાતીઓએ ઘરમાં રહીને જ મનાવ્યું નવું વર્ષ : કોરોના હજુ પણ બેકાબુ જ છે 

GUJARAT Publish Date : 15 November, 2020 11:04 AM

ગુજરાતીઓએ ઘરમાં રહીને જ મનાવ્યું નવું વર્ષ : કોરોના હજુ પણ બેકાબુ જ છે 

દિવાળીએ ફટાકડા સાથે કોરોના બૉમ્બ પણ ફૂટ્યો છે , ગુજરાતમાં દિવાળીના દિવસે ભારે  બજારમાં લોકોની ચિક્કાર હાજરીને પગલે કોરોના નું સંક્રમણ વધ્યું છે જેની અસર નવા વર્ષના પ્રથમ દિવસે જોવા મળી છે , અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરતમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે , જોકે આ વર્ષે કોરોના ને પગલે નવા વર્ષના રામ રામ લોકોએ ઘરે રહીને જ કર્યા છે ,બહાર ફરવા કે ટુરિસ્ટ સ્પોટ ઉપર જવાને પગલે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો હોવાથી મોટાભાગના સ્થળોએ ગત વર્ષની તુલનાએ 30 ટકા જેટલી જ લોકોની હાજરી જોવા મળી છે સગા સબંધીઓને ત્યાં નવા વર્ષની શુભકામનાઓ આપવા ને રૂબરૂ જવા કરતા લોકોએ સોશ્યલ મીડિયા અને મોબાઈલ નો સહારો લીધો છે 

Related News