સોના-ચાંદીમાં સતત ઘટાડો : સોનામાં 10 ગ્રામે 1200,ચાંદીમાં એક કિલોએ 2000 નો કડાકો 

SAURASHTRA Publish Date : 24 November, 2020 04:20 AM

સોના-ચાંદીમાં સતત ઘટાડો : સોનામાં 10 ગ્રામે 1200,ચાંદીમાં એક કિલોએ 2000 નો કડાકો 

 
બુલિયન બઝારમાં સોના અને ચાંદીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે , છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડાથી બુલિયન બજારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે સનું હજુ કેટલું ઘટશે અને ચાંદી નું બોટમ શું બનશે  અમેરિકામાં જે પ્રકારે સતત સકારાતમાં સમાચાર સામે આવી રહ્યા છે , ટ્રમ્પ દ્વારા પરાજયનો સ્વીકાર અને જો-બાઇડેન ની નવી સરકારને લઈને ત્યાંના ઉદ્યોગ અને બજારને તેમજ રોકાણકારોને નવી ક્ષિતિજો જોવા મળી રહી છે, જેથી બુલિયન બજારમાં ધીમે ધીમે બોટમ આઉટ થવા તરફ છે , સોના અને ચાંદીમાં સોમવારે 1200 રૂપિયા પ્રતિ10 ગ્રામે સોનામાં અને ચાંદીમાં એક કિલોએ 2 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે , તો હજુ પણ સોના અને ચાંદીમાં કડાકાનો દોર યથાવત છે અને સોનુ 50 હજાર પ્રતિદશ ગ્રામની અંદર એક સપ્તાહમાં જોવા મળી શકે છે, તો ચાંદીમાં ભાવમાં પણ કડાકો જોવા મળી શકે છે 

Related News