IPL-T-20 કા કિંગ કોણ ? આ વર્ષે આઇપીએલમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે ફાઇનલ રમવાની શક્યતા 

SPORTS Publish Date : 18 October, 2020 12:14 PM

IPL-T20 કા કિંગ કોણ? આ વર્ષે આઇપીએલમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે ફાઇનલ રમવાની શક્યતા 

આઇપીએલ 2020 ની 13 મી સીઝન યુએઈમાં ચાલી રહી છે ત્યારે આ આઇપીએલ માં કોણ બાજી મારશે એ ચર્ચા જોર શોરથી શરૂ થઇ છે , શિખર ધવનના જોરદાર ફોર્મને લઈને દિલ્હીની ટિમ અત્યારે પોઇન્ટ ટેબલ મુપર ટોચ ઉપર છે , તો મુંબઈ ઇલેવન પણ મુકાબલામાં જોરદાર ટક્કર આપી રહી છે , મુંબઈ ને રોહિત શર્મા , હાર્દિક પંડ્યા, ડી કોક સહિતના ઓન ફોર્મ ખેલાડીઓએ એક પછી એક મેચમાં વિજય અપાવ્યો છે જોકે મુંબઈ માટે આ વર્ષનું આઇપીએલ સરળ આથી કારણ કે ટીમના ખેલાડીઓ બદલાય છે તો સામે પક્ષે ટીમોમાં પણ જબબર પરિવર્તન છે અને મેદાન પણ બદલાયેલા છે આ વખતે દિલ્હી અને મુંબઈ વચ્ચેઆઇપીએલ ફાઇનલ રમાઈ તેવી શક્યતા જોવાઈ રહી છે જોકે રેસ માં હજુ પણ આરસીબી અને કોલકાતા સાથે હૈદરાબાદ પણ છે જોકે ચેન્નાઇ સુપર કિંગ અને પંજાબ માટે આ આઇપીએલ ખુબ જ ખરાબ સાબિત થયું છે ધોનીના ફોર્મ વગરની ચેન્નાઇ ની ટીમે જાણે રમવા ખાતર જ આઇપીએલ રમી હોઈ તેમ લાગી રહ્યું છે , આઇપીએલ તેના મહત્વના પડાવમાં છે ત્યારે ટોચની ચાર ટિમો અંગે કરીકે ફેન અધીરાઈ થી રાહ જોઈ રહયા છે , આ વખતના આઇપીએલ માં શક્યતા છે કે દિલ્હી અને મુંબઈ સાથે કોલકાતા અને આરસીબી અથવા તો હૈદરાબાદ કે ચેન્નાઇ આવી શકે છે જોકે ક્રિકેટમાં કઈ પણ કહેવું અશક્ય છે ત્યારે હવે મેચ ઉપર જુ નજર રાખવી હિતાવહ છે 

Related News