આઇપીએલમાં શું ધોની ફરી કમાલ કરી ચેન્નાઈને ટોચે લઇ જશે ?

SPORTS Publish Date : 14 October, 2020 04:43 AM

આઇપીએલમાં શું ધોની ફરી કમાલ કરી ચેન્નાઈને ટોચે લઇ જશે ?

આઈપીએલમાં સૌથી સફળ કપ્તાન અને સૌથી સફળ ટીમ તરીકે ચેન્નાઇ સુપર કિંગને ક્રિકેટ રસિકો ઓળખે છે , જોકે આ વખતનો આઇપીએલ ચેન્નાઇ અને ધોની બંને માટે આજ સુધી ચડાવ ઉત્તર વારુ રહ્યું છે , આઈપીએલમાં 13 માં ધોની અને તેની ટિમ બને હાલ તો સંઘર્ષ કરી રહયા છે ,ધોની માટે આગામી મેચ ખુબ જ મહત્વના બની રહેશે તો ચેન્નાઇ સુપર ઇંગ માટે પણ આઇપીએલ માં તાકી રહેવા માટે આગામી બે મેચ ખુબ જ મહત્વના બની રહેવાના છે પોઇન્ટ ટેબલ ઉપર નજર કરીએ તો આજ સુધીમાં આઇપીએલ 13 ના 30 મેચ રમાઈ ચુક્યા છે અને મુંબઈ પ્રથમ ક્રમે છે , ત્યાર બાદ બીજા ક્રમે દિલ્હી બેંગ્લોર ત્રીજા ક્રમે ચોથા ક્રમે કલકતા અને પાંચમા ક્રમે સનરાઇઝર હૈદરાબાદ જયારે છઠ્ઠા ક્રમે ચેન્નાઇ સુપર કિંગ છે 

Related News