જમ્મુ કાશ્મીરમાં ઇડીના વ્યાપક દરોડા : શકાસ્પદ વ્યવહારો અંગે તપાસ 

NATIONAL NEWS Publish Date : 21 November, 2020 01:50 AM

જમ્મુ કાશ્મીરમાં ઇડીના વ્યાપક દરોડા : શકાસ્પદ વ્યવહારો અંગે તપાસ 

જમ્મુ 

જમ્મુ કાશ્મીરમાં ઇન્ફોર્શ્મેન્ટ ડિરેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે , જમ્મુ કાશ્મીરમાં પાડવામાં આવેલા દરોડાને લઈને ખળભળાટ મચી ગયો છે , જમ્મુમાં અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આર્થીક વ્યવહારો ઉપર નજર રાખવામાં આવી રહી હતી , જેમાં શંકાસ્પદ મની ટ્રાન્જેક્શન સામે આવ્યા છે જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે , ઇડી ની ટીમે કાશ્મીરના અનેક વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ લંબાવી છે 

Related News