મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ને કોણે આપી ધમકી?

રાષ્ટ્રીય સમાચાર  Publish Date : 06 September, 2020 12:51 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ના નિવાસસ્થાન માતોશ્રી ને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે,સાથે જ ઉદ્ભવ ઠાકરે ને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે, અહેવાલ મુજબ માતોશ્રી ખાતે લેન્ડલાઈન પાર ત્રણ થી ચાર ફોન આવ્યા હતા ધમકી આપનાર વ્યક્તિએ બૉમ્બ થી તેમને ઉડાવી દેવાની ધમકી આપી હતી,જેને લઇ ને માતોશ્રી ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,પોલીસ દ્વારા આ મામલે વધુ તાપસ હાથ ધરવામાં આવી છે, હાલ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઘરેથી કામ કરી રહ્યા છે 

Related News