મુંબઈમાં મોડી રાત્રીના સમયે ભારે વરસાદ : આજે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

NATIONAL NEWS Publish Date : 15 October, 2020 04:22 AM

મુંબઈમાં મોડી રાત્રીના સમયે ભારે વરસાદ : આજે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

મુંબઈમાં મોડી રાત્રીના સમયે ભારે વરસાદથી ચારે તરફ પાણી પાણી ફરી વધ્યા હતા , મહારાષ્ટ્રના મુંબઈ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદની હવણાં વિભારે આગાહી કરી છે ,આજે પણ મુંબઈના કેટલાક વિસ્તારો અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે , મુંબઈમાં વરસાદથી જનજીવન પ્રભાવી બન્યું છે 

Related News