પ્રભાસ અને શ્રધ્ધા સાહો દ્વારા મચાવશે ધમાકો : અનોખા સ્ટંટ દ્રશ્યો સાથે રોમાંચક ફિલ્મ

મનોરંજન Publish Date : 19 August, 2019

મુંબઈ, 

બાહુબલી દ્વારા ધમાકો મચાવનાર સુપર સ્ટાર પ્રભાસ તેની આગામી ફિલ્મ " સાહો " દ્વારા ફરી એક વખત બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવવા આવી રહ્યો છે , સાહોને લઈને પ્રભાસ સાથે તેની કો સ્ટાર શ્રધ્ધા કપૂર પણ ખૂબ ઉત્સાહિત છે , શ્રધ્ધા કપૂર અને પ્રભાસના સાહોમાં જોરદાર અને ખતરનાક સ્ટંટ છે, ફિલ્મ સાહો માં અલગ જ અંદાજ અને સ્ટોરીમાં પ્રભાસ જોવા મળશે , ફિલ્મ હિન્દી,તામિલ અને તેલુગુ ભાષામાં બની છે અને બોક્સ ઓફિસ ઉપર છવાઈ જવા માટે સજ્જ બની છે 

Related News