પટણામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલિકોપ્ટર તાર સાથે અથડાયું : માંડ બચ્યા પ્રસાદ
પટના
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ના હેલીકૉપટર દુર્ઘટના ગ્રસ્ત બન્યું છે , પટણામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને લઈને ઉડી રહેલા હેલીકૉપટર તાર સાથે અથડાયું હતું જેને પગલે મોટી દુર્ઘટના થતા થતા અટકી ગઈ હતી આ દુર્ઘટનામાં માંડ માંડ કરીને રવિ શંકર પ્રસાદ બચ્યા છે ,ચૂંટણી પ્રચાર માટે પટના આવેલા રવિશંકર પ્રસાદના હેલીકૉપટરની બ્લેડ એક ટાર સાથે અથડાઈ અને દુર્ઘટના સર્જાઈ હતી જોકે પ્રસાદનો બચાવ થયો છે