જનતાનો રોષ જાણી લેવાયો મહત્વનો નિર્ણય 

સમાચાર Publish Date : 19 September, 2019

રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમનો અમલ શરુ થઇ ચુક્યો છે જોકે જનતાનો વિરોધ અને પીયુસી અને હેલ્મેટ મુદ્દે સરકારે 15 ઓક્ટોબર  સુધી અમલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે , જેમાં નવા ટ્રાફિક નિયમની અમલવારી 15 દિવસ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આમ નાગરિકોને હેલ્મેટ ખરીદવા અને પીયુસી માટે સમય આપવામાં આવશે , જેથી લોકોને નિયમ માટે સજ્જ થવાનો સમય આપવામાં આવી રહ્યો છે , વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ દ્વારા પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરવાં આવી છે 

Related News