અમદાવાદમાં એએમટીએસ બસ સાથે યુવતી અથડાઈ 

GUJARAT Publish Date : 24 October, 2020 03:51 AM

અમદાવાદમાં એએમટીએસ બસ સાથે યુવતી અથડાઈ 

 

અમદાવાદમાં બસ હડફેટે યુવતી આવી જતા હોબાળો થયો છે , અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એએમટીએસ ની બસ હડફેટે યુવતી ચડી ગઈ હતી, યુવતી હડફેટે આવી જતા અમરાઈવાડી કમહાતે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને બસનો ઘેરાવ શરૂ કર્યો હતો જોકે લોકો કોઈ નુકસાન પહોંચાડે એ પહેલા બસનો ચાલાક અને કંડક્ટર બંને ફરાર થઇ ગયા હતા 

Related News