તુર્કી બાદ પાકિસ્તાનમાં પણ સામે ફ્રાન્સ જોરદાર વિરોધ 

INTERNATIONAL Publish Date : 26 October, 2020 01:32 AM

તુર્કી બાદ પાકિસ્તાનમાં પણ ફ્રાન્સ સામે જોરદાર વિરોધ 

 

ફ્રાન્સમાં મોં.પૈગંબરના કાર્ટૂન અંગે એક ટીચરની ચાકુ મારીને ઘાતકી હત્યા બાદ ફ્રાન્સ અને તુર્કીના સબંધો બગાડયા છે તેવામાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હવે ફ્રાન્સ વિરોધી સુર ઉઠવા લાગ્યા છે ફ્રાન્સ સામે પાકિસ્તાનમાં પણ જોરદાર વિરોધ શરૂ થયો છે , ટીચરની હત્યા બાદ ફ્રાસના રાષ્ટ્રપતિએ આ ઘટનાની આકરી નિંદા કરીને તેને ઇસ્લામિક કટ્ટરતા સાથે જોડીને ટિપ્પણી કરી હતી જેથી તુર્કીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો ને માનસિક સંતુલન ગુમાવનાર વ્યક્તિ ગણાવ્યો હતો આ થી ગુસ્સે થઈને મેક્રો દ્વારા તુર્કી સાથે સબંધો મામલે કડક વલણ અપનાવીને પોતાના રાજદૂત ને પરત બોલાવી લીધા હતા જોકે ફ્રાન્સ અને ઇસ્લામિક દેશો વચ્ચે ના વિવાદમાં હવે પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે અને ઇસ્લામમાં નામે ફ્રાન્સનો ભયંકર વિરોધ શરૂ કર્ર્યો છે અને ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવા સુધીની ચીમકી આપી છે ,પાકિસ્તાન ના બોલકા મંત્રી શાહ મહેમૂદે ફ્રાન્સ ને ભડકાવનાર નિવેદન આપવા માટે જવાબદાર માન્યું અને મુસ્લિમો સામે ફ્રાન્સની નિવેનદ બાજીને એક આખા સમાજને બદનામ કરવા માટેનું ગણાવ્યું છે

Related News