મુંબઈમાં કોમેડિયન ભરતી અને તેના પતિની એનસીબી દ્વારા અટકાયત :ઘરે રેડ દરમિયાન મળ્યો હતો ગાંજો 

ENTERTAINMENT Publish Date : 21 November, 2020 09:33 AM

મુંબઈમાં કોમેડિયન ભરતી અને તેના પતિની એનસીબી દ્વારા અટકાયત :ઘરે રેડ દરમિયાન મળ્યો હતો ગાંજો 

 
મુંબઈ 
 
બોલીવુડની સુપ્રસિદ્દ કોમેડિયનન ભારતીસિંગ અને તેના પતિની એનસીબીએ અટકાયત કરી છે , ભારતી અને તેના પતિ હર્ષ ની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે , હર્ષ અને ભારતી ના ઘરે એનસીબીએ દરોડો પાડ્યો હતો જેમાં તેના ઘરેથી ગાંજૉમડી આવ્યો હતો ડ્રગ રાખવા માટે ભારતી ના અંધેરી, વર્સોવા અને અન્ય એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા જેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે , ભારતી અને તેના પતિ હર્ષ બંનેની ધરપકડ કરવામાં આવી છે એનસીબી બંને ને ઓફિસે લઇ ગયા છે , મીડિયાએ ધરપકડ દરમિયાન ભારતીની પૂછપરછ કરવામાં આવી હતી જોકે ડ્રગ અંગે ભરાતીએ ઇન્કાર કર્યો છે 

Related News