પાકિસ્તાની મૂળની દુબઇ સ્થિત અભિનેત્રી aleeze nasserબોલીવુડમાં ડેબ્યુ કરવા જય રહી છે , ખુબ જ સુંદર અને બેહદ આકર્ષક અને મોહક ચહેરો અને આંખો ધરાવતી આ અભિનેત્રી દુબઇ સ્થિત કાર્યરત છે , પાકિસ્તાની ફિલ્મો અને મોડેલિંગ સાથે જોડાયેલી aleeze nasser બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે , યારા વે ફિલ્મ માં તે હિરોઈન છે , ભારત અને પાકિસ્તાન વચ્ચે સબંધો ભલે છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ કડવા રહયા હોઈ પરંતુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓ કે પછી મોડેલિંગના ક્ષેત્રમાં કલાકારો કામ કરતા રહ્યા કે જોકે ભારતીય દર્શકો પાકિસ્તાની કલાકારોને કોઈ ખાસ પસંદ નથી કરતા હાલના દિવસોમાં પાકિસ્તાન પ્રત્યે ભારતીય દર્શકોનો અભિગમ નકારાત્મક જ રહ્યો છે શિવાય કે તેનું પીઆર કરનારા તત્વો એની વાહ વાહ કર્યા કરતા હોઈ છે જોકે ભારતના લોકો આતંકીઓને સપ્લાય કરતા પાકિસ્તાન સામે હંમેશા નફરતથી જ જુએ છે