આતંકિસ્તાન પાક ને અમેરિકન મદદમાં ઘટાડો : અમેરિકાએ મૂક્યો કાપ

આંતરરાષ્ટ્રીય Publish Date : 19 August, 2019

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર સામે સેના બળવો કરે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે , પાકિસ્તાનમાં 40 હજાર જેટલા આતંકીઓ હોવાના ઇમરાનના કબૂલાત નામા અને ભારત સામે સતત સરકારના હાથ હેઠા પડતાં પાકિસ્તાની સેના રઘવાઈ બની ગઈ છે , ગમે ત્યારે ઇમરાન ની સરકાર ને ઊથલાવી નાખવા માટે સેનાએ મોરચો સાંભળ્યો લાગે છે 

Related News