પેટ્રોલ અને ડીઝલમાં સરકાર ટેક્સ વધારવાનું વિચારી રહી છે : ભાવ વધારા માટે તૈયાર રહેજો 

NATIONAL NEWS Publish Date : 26 October, 2020 05:48 AM

પેટ્રોલ અને ડીઝલમાં સરકાર ટેક્સ વધારવાનું વિચારી રહી છે : ભાવ વધારા માટે તૈયાર રહેજો 

 

દેશમાં કોરોનાને પગલે સરકાર ઉપર બોજો વધ્યો હોવાને પગલે સરકાર હવે પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ વધારવાનું સરકાર વિચારી રહી છે, કેન્દ્ર સરકાર ને કોરોનાને પગલે આર્થિક રૂપથી મોટો બોજો આવ્યો છે જેને પહોંચી વળવા માટે કેન્દ્ર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરીને આર્થિક ભંડોળ ભેગું કરવા ઈચ્છે છે, જોકે મોદી સરકાર આ ભાવ વધારો ચૂંટણીઓ પછી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે 

Related News